40 પાડા કતલખાને જતાં બચાવી કાંટ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા

જીવદયા પ્રેમીએ પશુઓને કતલખાને જતા બચાવ્યા

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામ પાસેથી એક ટ્રક માં પાડા ભરી ને કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીએ રોકાવી ટ્રક ચાલક વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પશુઓને કતલખાને જતા બચાવ્યા…

ગુજરાત એ રાજસ્થાન ને અડીને આવેલું રાજય છે.જેમાં ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન ની સીમા આવેલો જિલ્લો છે.જેથી રાજસ્થાન થી પશુઓને કતલખાને લઈ જવા મોટા પ્રમાણ માં હેરાફેરી કરવામાં આવે છે.તો બીજી તરફ જીવદયા પ્રેમીઓ દ્વારા અનેકવાર પશુઓની હેરાફેરી કરતા શખ્સો ને ઝડપી પાડવામાં આવે છે.ત્યારે આજે વધુ એક ટ્રક ભરીને પશુઓને કતલખાને જતા રોકાવી બચાવ્યા છે.

સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે હિમાલય અને તેના મિત્ર સાથે ગાડી લઈ પાલનપુર થી છાપી તરફ આવી રહેતા હતા.તે દરમિયાન એક ટ્રક રાજસ્થાન તરફથી આવતી ગાડીની ઓવર ટેક કરી તે દરમિયાન ટ્રક માંથી પશુઓનો અવાજ આવતા શંકાસ્પદ લાગતા એ ટ્રક ને રોકાવાનો ઇશારો કરતા પરંતુ ટ્રક ચાલકે ગાડી ઉભી રાખેલ નહિ પુરઝડપે બે ફામ ચલાવી છાપી તરફ જતો હોઈ તે ટ્રકનો પીછો કરી કણોદર પુલથી આગળ શેરપુરા ગામના પાટિયા નજીક સહકાર હોટલ રોડ નું કામ ચાલતું હોવાથી ટ્રક ધીમે થતા સહકાર હોટલ આગળ ટ્રક ને ઉભી રખાવેલ ટ્રક ને તાંડપત્રી બાંધેલ હોવાથી તાંડપત્રી ખોલી ટ્રક માં જોતા ટ્રકમાં 40 જેટલા દોઢ થી બે વર્ષ ની ઉંમરના પાડા ખીચોખીચ એકબીજા સાથે ચામડી ઘસાય તેમજ સહેજ હલન ચલન ન કરી શકે તે રીતે ભરેલ હોઈ તેમજ ગળે ટૂંપો આવે તે રીતે દોરડા ઓથી ચુસ્ત બાંધેલ હોઈ તેમજ ટ્રકમાં કોઈજ પ્રકારનું ઘાસ કે પાણી ની વ્યવસ્થા ન હોઈ તેમજ ટ્રક ચાલકને તેનું નામ પૂછતાં તેનું નામ સરફરાજભાઈ મુસ્તાકએહમદ શેખ રહે.હિંમતનગર વાળો હોવાનું જણાવેલ તેને 40 પાડા ક્યાં થી ભરેલા તેમજ કયાં લઈ જવામાં આવી રહ્યા છે

.ત્યારે ટ્રક ચાલક એ જણાવેલ કે રાજસ્થાન ના સોજત થી ભરેલા તેમજ કડી ખાતે કતલખાનાની મંડીમાં લઈ જવાતા હોવાનું જણાવેલ તે બાદ ફરિયાદીએ રાજપુર ડીસા પાંજરાપોળનાં જીવદયાપ્રેમી કાર્યકર્તાઓ તેમજ ટ્રસ્ટીઓએ પાલનપુર કંટ્રોલરૂમ ખાતે જાણ કરતા છાપીથી પોલીસ ઘટના સ્થળે આવી પોલીસ સાથે ટ્રક માં ભરેલ 40 પાડા સાથે ટ્રક ચાલકને છાપી પોલીસ મથકે લાવી ટ્રક ચાલક વિરુદ્ધ હિમાલયકુમાર રમેશભાઈ માલોસણીયા એ ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદ નોંધી. તમજ ભેસવંશ જીવને સારસંભાળ માટે ડીસા તાલુકાની કાંટ ખાતે આવેલ રાજપુર ડીસા પાંજરાપોળમાં લાવવમાં આવ્યા હતા ત્યાં ટ્રસ્ટીની સુચનાથી પાંજરાપોળમાં હાજર ગોવાળોએ તમામ પશુઓની ટ્રકમાંથી નીચે ઉતારી ઘાસચારા,પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત જે પશુને સારવારની જરૂર હતી તેઓને પશુ તબીબ દ્વારા તાત્કાલી યોગ્ય સારવાર કરવામાં આવી હતી.

17 Comments

  1. 999rgameapk
    December 8, 2025

    Yo, gamers. Check out 999rgameapk. Plenty of apk games to choose from. You can check out the new releases too. There’s nothing to lose, so go wild! Check out 999rgameapk apk games!

  2. good88moe
    December 20, 2025

    Thinking of trying out good88moe. Anyone had any decent wins there? Keen to hear your experiences before I dive in. Learn more at: good88moe

  3. vip345apk
    January 27, 2026

    VIP345APK… Sounds like an app download. Anyone know if it’s safe and legit? What are the perks of vip345apk?

  4. 7789betz
    January 27, 2026

    Sweet as! Played on 7789betz and found it a pretty standard affair. Not too flashy, but functional. The bonuses are nothing special, but they’re there. Give it a try: 7789betz

  5. 999betcc
    January 27, 2026

    Yo, heard some buzz about 999betcc. Is it legit? Any good bonuses going on? Let me know what you think!

  6. g5555game
    January 30, 2026

    G5555game! This one’s pretty sweet. Pretty graphics and gameplay. If you are having second thoughts then stop and check it out. I think you’ll love it. g5555game

  7. dk11gameapk
    January 30, 2026

    Alright gamers, DK11gameapk is where it’s at if you’re looking to amp up your mobile gaming. Installation was a piece of cake, and the action is top-notch. Get in the game: dk11gameapk

  8. pg888pg88
    January 30, 2026

    Fancy a spin? I dropped into pg888pg88 and it had a good vibe. Easy to navigate and some fun options. See what you think: pg888pg88

  9. 399pakgame
    February 19, 2026

    Hey, been checking out 399pakgame! Seems like a decent place to kill some time. Got some cool games, you know? Worth a shot if you’re bored. Check it out at: 399pakgame

  10. teenpattigold111
    February 19, 2026

    Alright, trying out teenpattigold111. Looks promising. if you are into Teen Patti thing then this is for you! Jump in and start playing: teenpattigold111

  11. he777
    February 19, 2026

    Alright, jumped into he777. Seems like a good option to spend time on. If you’re feeling lucky, why not give it a go? Maybe you’ll strike it rich, who knows! Give it a try here: he777

  12. upbet1
    February 28, 2026

    Just tried upbet1 and gotta say, I’m impressed. Smooth interface and easy to navigate. Seems like a solid platform for betting, give upbet1 a try!

  13. vando88
    February 28, 2026

    Yo, vando88 is where it’s at. Good odds and a nice variety of options. Been having some fun there, check out vando88 if you’re looking to spice things up.

  14. wvip
    February 28, 2026

    WVIP is the real deal! I’m digging the exclusive perks and how they treat their members. If you want to level up your experience, wvip could be your ticket.

  15. leaobetvip
    March 9, 2026

    Leaobetvip is my new jam! It’s super intuitive and had exactly what I was looking for. Quick and simple, nothing more you can ask for. Take a look: leaobetvip

  16. 337jili
    March 9, 2026

    Hey, 337jili! Checked it out the other day, pretty solid. Got some nice bonuses and the games run smooth. Definitely worth a spin. Check it out here 337jili

  17. xojiliwin
    March 9, 2026

    Xojiliwin looks interesting! I peeked at the site, and the graphics are really sharp. Gonna deposit some cash and check my luck. Hope to win. See it here xojiliwin

Leave a Reply to 7789betz Cancel reply