શરદપૂર્ણિમાની રાત્રે એક સાથે 1378 કરતાં વધુ જીવો ને કતલખાને જતા બચાવી કાંટ ખાતે મુકવામાં આવ્યા… પાલનપુર હાઇવે ઉપરથી જીવ દયા પ્રેમીઓ  કતલખાને લઈ જવાતા ઘેટા બકરાની પાંચ ટ્રકો ઝડપી પાડી પાંચ ટ્રકો માં ખીચોખીચ ભરેલા 1378 ઘેટા બકરા માંથી 21 ના મોત. રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓને ટ્રકો મારફતે બનાસકાંઠા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર ના…