એક સાથે 1378 કરતાં વધુ જીવોને કતલખાને જતા બચાવી કાંટ ખાતે મુકવામાં આવ્યા
શરદપૂર્ણિમાની રાત્રે એક સાથે 1378 કરતાં વધુ જીવો ને કતલખાને જતા બચાવી કાંટ ખાતે મુકવામાં આવ્યા…

પાલનપુર હાઇવે ઉપરથી જીવ દયા પ્રેમીઓ કતલખાને લઈ જવાતા ઘેટા બકરાની પાંચ ટ્રકો ઝડપી પાડી
પાંચ ટ્રકો માં ખીચોખીચ ભરેલા 1378 ઘેટા બકરા માંથી 21 ના મોત.
રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓને ટ્રકો મારફતે બનાસકાંઠા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર ના કતલખાનાઓમાં મોકલવાનો કારોબાર બિન્દાસ પણે ધમધમી રહ્યો છે આ ટ્રકો ગુજરાતની ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી હોવા છતાં પણ પોલીસ ટ્રકોને પકડતી નથી ત્યારે ન છૂટકે પોલીસ નું કામ જીવદયા પ્રેમીઓ એ કરવું પડે છે ત્યારે રવિવારે મોડી રાત્રે ફરિયાદી દિનેશભાઈ અમરાભાઇ રાઠોડ તેમના મિત્ર સાથે ઇકબાલગઢ થી દર્શન કરી પરત આવતા હતા.

તે દરમિયાન તેમની ગાડી આગળ ટ્રકો શંકાસ્પદ જણાતા તે ટ્રકોમાં ગેરકાયદેસર પશુ ભરેલા હોવાનું જાણવા મળતા જેથી દિનેશભાઈ રાઠોડ એ તાત્કાલિક શ્રી રાજપુર ડીસા પાંજરાપોળોના જીવદયા પ્રેમીઓને જાણ કરતા જે બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસની મદદ મેળવી આબુરોડ હાઇવે પર આવેલ સહયોગ હોટલ નજીક પાંચ ટ્રકો જેમનો નંબર (1)GJ 12 BY 8095,(2)GJ 24 X 8225,(3) GJ 24 V 7702,(4) GJ 24 V 8686,(5) GJ 24 V 9188, આ તમામ ટ્રકોનો જીવદયા પ્રીમિયો દ્વારા પીછો કરાતા આરટીઓ સર્કલ નજીક પોલીસની મદદથી મેળવી પાંચે ટ્રકોને ઝડપી પાડેલ આ પાંચે ટ્રકોમાં જોતા કુર્તાપૂર્વક ઘેટા બકરાઓને ભરેલા જોવા મળેલ.

તેમજ આ તમામ તાલુકો પાસે પશુઓની હેરાફેરી માટેનું પાસ પરમિટ માંગતા કોઈ યોગ્ય જવાબ આપેલ નહીં. આ ગાડી ચાલક જેનો (1)GJ 12 BY 8095 ના ચાલકનું નામ પૂછતા અરશદભાઈ ઈંદ્રિશભાઈ મીરઝા રહે.વાધણા તા.સિદ્ધપુર.જી.પાટણ જેમાં ઘેટા બકરા જીવ નગ 289 જેમાં મરણ ગયેલા 11 (2) GJ 24 X 8225 જેમાં ઘેટા બકરા જીવ નગ 260 જેમાં મરણ ગયેલ 4 (3)GJ 24 V 7702 ડ્રાઈવર નું નામ પૂછતા નાસીરખાન મિશરીખાન સિપાઈ રહે.વાધણા તા.સિદ્ધપુર.જી.પાટણ જેમાં ઘેટા બકરા જીવ નગ 303 તેમજ મરણ ગયેલ (4) GJ 24 V 8686 ના ચાલકનું નામ પૂછતા તેનું નામ અમીરૂદિન મયુદીન નાગોરી રહે.વાધણા તા.સિદ્ધપુર.જી.પાટણ જેમાં ઘેટા બકરા જીવ નગ 273 જેમાં મરણ ગયેલ 4 (5) GJ 24 V 9188 ડ્રાઈવર નું નામ પૂછતા મુનિરભાઈ ઇમામભાઈ શેખ રહે.ચાંદેસર.તા.સિદ્ધપુર,જી.પાટણ જેમાં ઘેટા બકરા જીવ નગ 276 તેમજ મરણ ગયેલ 3 તમામ ટ્રકોમાં ઘેટા બકરા જીવ 21 મરણ ગયેલ જેમની કિંમત 21 હજાર તેમજ બાકી રહેલા ઘેટા બકરા જીવ નંગ 1378 જેમની કિંમત 34,45,000 તેમજ પાંચ ટ્રકો કિંમત 25,00000 આમ કુલ મુદ્દામાલ 59,66,000 પાલનપુર હાઇવે ઉપરથી ખીચોખી ઘેટા બકરા ભરી કતલખાને જતી પાંચ ટ્રકો ને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી હતી આ તમામ ઘેટા બકરા ને ડીસા ની કાંટ ખાતેની સંસ્થા ખાતે લાવવામાં આવ્યા હતા.

જોકે ખીચોખીચ ભરેલા હોવાથી 21 જેટલા ઘેટા બકરા ના મોત થયા છે રાજસ્થાન ના આબુરોડ તરફ થી 5 ટ્રકો માં ઘેટા બકરા ભરી ને કતલખાને અમદાવાદ તરફ જઈ રહી છે તેવી માહિતી જીવદયા પ્રેમીઓ ને મળતા તાત્કાલિક રવિવારે મોડી રાત્રે જીવદયપ્રેમીઓએ પાલનપુર હાઇવે ઉપરથી 5 ટ્રકો ને જડપી પાડી હતી જેમાં અંદર તપાસ કરતાં ખીચોખીચ ઘેટા બકરા ભરેલા હોવાથી તેમણે પોલીસ ને જાણ કરતા પાલનપુર તાલુકા પોલીસ ની ટીમ તુરંત સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તમામ જીવો ને આશ્રય માટે ડીસા ની કાંટની સંસ્થા ખાતે લાવવામાં આવ્યા હતા પોલીસે ખીચોખીચ ભરેલા પશુઓ ની ગણતરી કરતા કુલ 1378 ઘેટા બકરા હતા જેમાં 21 જેટલા ઘેટા બકરા જીવ ના મોત થયાં છે.
કાંટ ખાતે આ તમામ પશુઓ માટે ઘાસચારો પાણી તેમજ તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી આ મામલે પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





winpot
Hey, checked out Winpot the other day and had a decent run. The slots are pretty fun, and the interface is pretty easy to navigate. Could use a few more table games, but overall, not bad. Give it a shot at winpot.
23winslot
Alright, 23winslot, it is an up and coming slot place. There are some kinks to workout. But if you would like to test it then feel free 23winslot
sv66514y
SV66514y? That’s quite a name. Curious to see what’s behind it. Gotta give it an honest look! Explore all the benefits of sv66514y
hm88slot
Alright, HM88Slot fam! Been spinning those reels and I gotta say, this site’s got some seriously fun games. The payouts are decent too. Definitely worth checking out if you’re looking for a new spot to play. hm88slot
lode3mien
Yo, Vietnamese Lottery enthusiasts! Lode3mien on 8livesoy’s got the goods! Love the quick results and easy-to-understand interface. Definitely a solid option for your daily dose of lottery luck. lode3mien
bj888game
Alright, check out bj888game, yeah? Heard some buzz about it. Gonna give it a spin and see if it’s worth the hype. Fingers crossed I don’t lose my shirt! More details can be found here: bj888game.
qh88vips
QH88vips…another VIP one! I’m always a sucker for a good loyalty program. Thinking about signing up. I’ll report back if it’s any good! Take a look: qh88vips.
188win8
Alright, 188win8 is on my radar now! Tried my luck on their platform and the odds seem pretty competitive. They got a decent selection of games too, something for everyone. Maybe give it a go? Check it out: 188win8
136bet11
Yo, 136bet11! Been kicking back with this site for a bit, gotta say they’ve got a decent selection of games. Nothing too crazy, but it gets the job done. 136bet11 is my go-to when I just want a chill betting session.
3388betcom
3388betcom, eh? I’ve browsed around. It’s not the fanciest site, but it gets the job done. If you’re looking for something straightforward, this might be it. Here’s the site: 3388betcom
556betcom
Alright, checked out 556betcom. Looks decent. Clean interface, easy to understand the odds. If you like straightforward betting, this isn’t a bad option. Take a peek: 556betcom
codeqq88
Hey! Just checked out codeqq88, and honestly, it’s pretty solid. Found some interesting stuff there. Definitely worth a look if you’re looking for something new. Check it out: codeqq88
f16878
Found f16878! Gonna be real, it’s not gonna blow your mind, but it’s worth a quick scan to see if anything grabs you. Have a look: f16878
ff168
Someone mentioned ff168, so I decided to give it a try. Not bad, not bad at all! Could definitely kill some time there. Head over to: ff168
w88cluubvt
Alright, gonna check out w88cluubvt. Saw some folks talking about it, seems worth a shot. Here’s the link if you wanna join me: w88cluubvt
son789vin
Been playing over at son789vin, has a very classic and nostalgic vibe if you appreciate it. Link right here: son789vin
6789aclub
Gotta say, 6789aclub is a decent platform. Good variety of games, and haven’t had any major problems. Give it a shot if you feel like it: 6789aclub
99ok1com
Alright, 99ok1com, I checked you out. Looks like a decent spot. Worth a look if you’re searching for something new! Check it out here: 99ok1com
7m.cn livescore macao
Hey fellow bettors! 7m.cn livescore for Macau is my go-to spot. Super fast updates and easy to follow. Seriously helps when placing those last-minute bets! Check it out: 7m.cn livescore macao
google mèo lucky
Mèo Lucky on Google? Gotta check this out! Wonder if the odds are actually lucky! google mèo lucky
fc178casinologin
Had a smooth login experience with fc178casinologin. That already scores some points with me. Now, onto the games! Worth checking out fc178casinologin.
jl3
Yo, checked out jl3 the other night. Not bad, not bad at all. Quick access and has games I actually play. Give it a shot jl3.
ph35login
Ph35login is the key. Smooth access, gets me right in. Worth using ph35login. No need to mess around!