
એક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક 299 બકરાઓ છોડાવી રાજપુર ડીસા પાંજરાપોળમા મુકાયા
પાલનપુરના હનુમાન ટેકરી પાસેથી કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યાં..
રાજસ્થાન થી પાલનપુર આવી રહેલી ટ્રકમાં 299 જેટલા બકરા કતલખાને લઇ જવાતા હતા.
તા.09/06 /2022 ના મોડીરાત્રે પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને બાતમી મળી કે રાજસ્થાન થી પાલનપુર તરફ એક ટ્રકમાં બકરા ભરી કતલખાને લઈ જવાઈ રહ્યાં છે. જે બાદ જીવદયાપ્રેમીઓ દ્વારા બાતમીના આધારે પાલનપુર ખાતે આવેલ હનુમાન ટેકરી પાસે ફરિયાદી રાહુલકુમાર માજીરાણા તથા રાહુલકુમાર જૈન,સંજયભાઈ પ્રજાપતિ તેમજ અન્ય જીવદયાપ્રેમીઓએ વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ટ્રક ત્યાં આવતા તેને રોકાવતા ટ્રકમાં તપાસ કરતા ખીચોખીચ એકબીજાને ચામડી ઘસાય તે રીતે ક્રૂરતા પૂર્વક બકરાઓને કતલખાને લઈ જતાં હોવાની જાણ થતા જીવદયા પ્રેમીઓ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ બકરાઓને કતલખાને જતા જીવદયા પ્રેમીઓ દ્વારા બચાવાયા હતા અને જે બાદ પોલીસ દ્વારા આ તમામ 299 બકરાઓને ડીસાની રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા અને ટ્રક કબજે કરી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અનેકવાર રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓ કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે. આ કતલખાને જતા પશુઓને બચાવવા માટે જીવદયાપ્રેમીઓ સતત મહેનત કરી રહ્યા છે અને એક પછી એક કતલખાને જતી ગાડીઓને રોકાવી પશુઓના જીવ બચાવી રહ્યા છે. ત્યારે ગતરોજ જીવદયા પ્રેમીઓ દ્વારા એક ટ્રક જે પશુઓ ભરી કતલખાને જતી અટકાવી હતી.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રક જેનો નંબર GJ 24 V 8383 વાળીમાં બકરા ભરી કતલખાને લઈ જવાઈ રહી છે જે બાદ જીવદયા પ્રેમીઓ દ્વારા પાલનપુર ના હનુમાન ટેકરી પાસે કતલખાને જતી ટ્રકને રોકવા માટે વોચ ગોઠવી હતી જે બાદ બાતમી વાળી GJ 24 V 8383 નંબરની ટ્રક પાલનપુર હનુમાન ટેકરી પાસે આવતા જીવદયા પ્રેમીઓ દ્વારા રોકવામાં આવી હતી ટ્રક ચાલકને નીચે ઉતારી તાત્કાલિક પાલનપુર કંટ્રોલરૂમમાં જાણ કરાતા પોલીસે ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી

અને પોલીસની હાજરીમાં ટ્રકમાં તપાસ કરતા ક્રુરતા પૂર્વક ખીચોખીચ બકરા ભરેલ જોવા મળેલ તેમજ ટ્રકમાં ઘાસચારો તેમજ પાણીની કોઇ સગવડ ન હોઈ અને કતલખાને લઇ જવાતા હોવાનું જાણવા મળતાં જીવદયા પ્રેમીઓ તેમજ પોલીસ દ્વારા બકરા ભરેલ ટ્રક ને પાલનપુર પોલીસ મથકે લઇ જવાઇ હતી જે બાદ આ ટ્રકમાં જોતા 299 જેટલા બકરા ખીચોખીચ એકબીજાને ચામડી ઘસાય તે રીતે ક્રૂરતા પૂર્વક ટ્રકમાં ભરી કતલખાને લઇ જઇ રહ્યા હોવાનું સામે આવ્યું હતું જે બાદ આ ટ્રકચાલકનું નામ પુછતાં તેણે પોતાનું નામ સુફિયાનખાન ઉસ્માનખાન નાગોરી હાલ રહે સિધ્ધપુર તાવડિયા ચાર રસ્તા ગુલિસ્તાન પાર્ક સોસાયટી તા. સિધ્ધપુર જી.પાટણ વાળો મૂળ રહે.વાઘણા તા.સિધ્ધપુર જી.પાટણ. હોવાનું જણાવેલ જે બાદ પોલીસ દ્વારા ટ્રકને કબજે કરી ટ્રકમાં ભરેલ 299 જેટલા બકરા જેની કુલ કિંમત.1,49,500 ની તે તમામ બકરા ને રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મોકલાયા હતા તેમજ પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

ec777
Yo fam, EC777 is alright. Not the best, not the worst, just… there. Worth a peek ec777.
789pvip
789pvip, aiming for that VIP treatment! Anyone know if their VIP program is worth it? Let’s try 789pvip!
okvip-new88
Alright alright alright! Okvip-new88, huh? Heard some buzz. Gotta say, the interface is smooth and the games are solid. Good spot to chill and maybe win some dough. Give it a spin! okvip-new88
777maxwin
777maxwin, talk about a lucky name! Been browsing around and the site seems promising. Lots of different options to keep you entertained. Worth a look if you’re hunting for a new spot. Go get ’em! 777maxwin
jililive
Jililive? Never heard of it before but it sounds interesting. Gonna check it out now. Maybe I’ll win big haha! jililive
pb338
PB338! Site looks smooth and modern. Think I’ll stick around for a while. Check pb338!
77jlappdownload
Tried using 77jlappdownload to download the app. It has a QR code that is easy scan.
phcash17login
I checked out phcash17login to see what it was about. Easy sign up process. Site is modern.
735betapp
Just installed the 735betapp. Easy to use and looks promising. Time to test my luck! Get the app here: 735betapp
969bettelegram
Been getting my 969bet updates via Telegram. 969bettelegram is super convenient! Keeps me in the loop with all the promos and live odds. Recommended if you’re a Telegram user. 969bettelegram
bet669app
Anyone using the bet669app? Downloaded it the other day, and it’s pretty smooth. Easy to navigate while you’re on the go. It also seems they have some solid promos! Check it: bet669app
gamef66
Gamef66 seems pretty standard. I didn’t find too many original things there. Worth a look, but don’t get your hops up too high. gamef66
na99club
Alright, so na99club’s got a decent vibe. I mean, it’s not the best I’ve seen, but it’s not the worst either. Solid enough to give it a shot, especially if you’re bored and looking for something new. na99club
pt888slot
PT888slot is where it’s at! Got some great wins here, the slots are on point and the website is decent so give it a shot pt888slot!
m999
Gotta say, m999 is a slick site. Everything loads fast, and they’ve got all the games I like. Plus, their support is pretty responsive. Check them out at m999, you might dig it.
7slotsapp
Downloaded the 7slotsapp the other day to kill some time. It’s simple, does the job. If you’re into slots and want something easy to use, give it a spin! Get the app at 7slotsapp.
82betlogin
82betlogin gets my vote. Quick logins, smooth gameplay, and I’ve actually won a few times! What more can you ask for Give it a shot -> 82betlogin
onbet333
Looking for onbet333? This platform at judibola828bet.com is on point! Solid experience overall. Give it a shot. onbet333
789bet99
Recently gave 789bet99 a try. The promotions are pretty attractive and the selection of games is good. I’d recommend checking it out. Check it out 789bet99
888newbet
Just starting to explore 888newbet. It’s a great place to begin your adventure! Give it try here: 888newbet
onebrabet
Onebrabet’s starting to grow on me. They’ve got some solid promotions right now, and I managed to snag a pretty sweet bonus. Definitely worth a look if you’re hunting for some extra playtime at onebrabet.
jljl99applogin
Alright folks, jljl99applogin looks pretty legit. Got signed up quick and easy. Definitely worth a peek. Sign up now at jljl99applogin
mi88bet
Yo, mi88bet is where it’s at! Had a killer session last night. Good selection of games and the interface is clean. Get your bets in at mi88bet