
બનાસકાંઠામા છેલ્લા 24 કલાકમા અલગ અલગ વિસ્તારમાંથી 140 અબોલજીવો કતલખાને જતાં બચાવાયા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં તાલુકા હદ વિસ્તરમાંથી એક ટ્રકમાં 66 ભેસવંશ તથા થરાદ વિસ્તરમાંથી એક જીપડાલામા 36 ઘેટા-બકરા અને અન્ય ટ્રકમાં 38 ભેશવંશ આમ બે અલગ અલગ વિસ્તારોમાંથી ગેરકાયદેસર પશુઓને કતલખાને લઈ જતા 7 શખ્સોને ઝડપી પાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતના બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન ની સરહદે અડીને આવેલ અને જેથી અનેક વાર ગેરકાયદેસર મોટા પ્રમાણ દારૂ માદક પદાર્થ સહિત પશુઓને કતલખાને લઈ જવા માટે મોટા પ્રમાણ માં હેરાફેરી કરવામાં આવે છે.
ત્યારે તા.15/04/2022 નાં રોજ પાલનપુર તાલુકા હદમાંથી અને તા.15/04/2022 નાં રોજ થરાદના બે અલગ અલગ વિસ્તારોમાંથી કતલખાને જતા પશુઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જયારે તા.16/04/2022 નાં બનાસકાંઠા જિલ્લાના થરાદના ખોડા ચેક પોસ્ટ પર પોલિસ વાહન ચેકીંગ માં હતી તે દરમિયાન GJ-24-X-3467 નંબર વાળી ટ્રક ને ઉભી રખાવી તપાસ કરતા ટ્રેકમાં પશુઓનો અવાજ આવતા પોલીસે ટ્રક માં બેસેલા બે શખ્સો બેઠેલ હતા જેમાં ટ્રક ચાલક નું નામ પૂછતાં તેને તેનું નામ અરબાઝ ગુલાબાની કુરેશી રહે.અમનપાર્ક રાજપુર રોડ ડીસા વાળો તેમજ અન્ય શખ્સ નું નામ પૂછતાં નવાઝ જાકિરભાઈ કુરેશી રહે.અમનપાર્ક રાજપુર રોડ ડીસા વાળો ટ્રક માં ક્રૂરતાપૂર્વક દોરડા વડે એક બીજાની ચામડી ઘસાયે તે રીતે ખીચો ખીચ ભરી ઘા ચારો કે પાણી ની કોઈ વ્યવસ્થા ન હોવાથી અને એકકતલખાને લઈ જતા હતા.પોલિસ ને જાણ થતાં પોલીસે ટ્રક માં ભરેલ 38 પાડા જીવ જેની કિંમત 38 હજાર તેમજ ટ્રક ની કિંમત 5 લાખ આમ કુલ કિંમત 5,50,570 મુદામાલ સહિત બે શખ્સો ને ઝડપી પાડેલ.તેમજ થરાદ ના ઉંદરાણા ગામની સિમ પાસે જીવદયા પ્રેમીઓ ને બાતમી મળીકે પિકપ ડાલા માં ઘેટાં બકરા ભરી ભરી કતલખાને જઈ રહ્યાં હોવાની જીવદયાપ્રેમી બાતમી ને આધારે RJ-18-B-5957 નંબર ના પિકઅપ ડાલા ને ઉભું રખાવી તપાસ કરતા જીપ ડાલા માં ઘેટાં બકરા 36 જીવ ભરેલ જેની કુલ કિંમત 57 હજાર તેમજ પિકઅપ ડાલા માં બેઠેલા ત્રણ શખ્સો નું નામ પૂછતાં તેમને તે હરિસિંહ સુલતાન વણજારા તેમજ સુલતાન મુનસીરામ વણઝારા તેમજ કૈલાશકુમાર કાશીરામ ગુજર ને તમામ ને ઝડપી પાડી થરાદ પોલીસ મથકે દિલાવરસિંહ રતનસિંહ રાઠોડ (દરબાર)એ થરાદ પોલીસ મથકે હરિસિંહ સુલતાન વણજારા તેમજ સુલતાન મુનસીરામ વણઝારા તેમજ કૈલાશકુમાર કાશીરામ ગુજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલોસે ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે

pakwingame
Yo, anyone tried pakwingame? I’m looking for a new game to get addicted to. I’ll check it out pakwingame.
gizbocasino66
Gizbocasino66, huh? Okay, I’ve checked it out. The vibe is alright, and they have a good selection of games to keep you entertained. Nothing groundbreaking, but solid enough for a few hours of fun. Take a look: gizbocasino66
rokubet indir
Rokubet indir process was a breeze! Downloaded the app and was up and running in minutes. Love having it on my phone for gaming on the go. Seriously convenient stuff. rokubet indir
taya777appdownloadapk
Taya777appdownloadapk process was smooth. Needed the apk for Android and it worked like a charm. Good selection of games and mobile optimization is great. Thanks, Taya777! taya777appdownloadapk
jili7free25
Man, that Jili7free25 bonus was fire. Got a nice little boost to start with and it helped me explore the site. Love the welcome offer and the games are pretty fun too. Good job, Jili7! jili7free25
niceph22
I just signed up for niceph22 Any tips for a newbie? Salamat!
ssbet77app
Downloading the ssbet77app now! Hope it’s not just another storage hog. Fingers crossed for easy betting and fast payouts! Salamat! Get the app here: ssbet77app
jiliccc
Anyone tried jiliccc? Heard some whispers about it. Worth checking out or just another wanna-be? Share your thoughts, peeps! I’m curious! Explore more: jiliccc
acesupercasino
Acesupercasino, huh? Name sounds slick. Tossed a few bucks in there. It’s got some of the classics for sure. Worth a punt? Could be. Give acesupercasino a spin.
xem bóng đá lu vip
Looking for some live football streams? Check Bongdalu! I wanted to see if xem bóng đá lu vip lived up to the hype, and it delivered. Great way to keep up with the games.
kkkjiliappdownload
Trying out a new app, used kkkjiliappdownload to get it. Download went smoothly, no problems. Hope it works for you guys!
win444app
Win444app, huh? Trying it out tonight. It feels great so far! I hope you enjoy it! Check it out here: win444app
winhqslot
Yo, just spent some time on winhqslot. Really digging the slots they’ve got. Good graphics and the payouts seem decent. Give it a spin and see what you think! Go explore what I said: winhqslot
3450kbet
Hey, 3450kbet, what’s up? Been hitting those jackpots lately. Give 3450kbet a shot, might be your lucky day!
580betlogin
Just signed up for 580betlogin, and the process was super quick. No annoying hoops to jump through, which is a major plus. Solid first impression. Find it here: 580betlogin
148betlogin
Gave 148betlogin a whirl, and it’s definitely worth checking out. Everything loaded fast, and I found what I was looking for without a problem. Check them out at: 148betlogin
55qqbet
Okay, 55qqbet gets the thumbs up from me. It’s easy on the eyes and seems to be well put together. If you’re considering it, give it a try. Visit their site: 55qqbet