કતલખાને જતા બચાવેલા 500 ઘેટા-બકરાને રાજપુર ડીસા પાંજરાપોળને સોપાયા
તા.13/01/2023 બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા ઘેટા-બકરા ભરેલી બે ટ્રક ઝડપાઈ હતી. જેમાં બચાવેલા પશુઓને રખ રખાવ માટે રાજપુર ડીસા પાંજરાપોળ,કાંટને સોંપવામાં આવ્યા. રાજસ્થાન થી અમદાવાદ તરફ પાલનપુર-અમદાવાદ હાઈવે એરોમા સર્કલ પાસેથી ગેરકાયદેસર રીતે ઘેટા-બકરા જીવ 507 કતલખાને લઈ જતા હોવાની બાતમીના આધારે જીવદયા પ્રેમી સંજય પ્રજાપતિ અને વિશાલ પંચાલ…


Recent Comments