પાલનપુરના હનુમાન ટેકરી પાસેથી કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યાં.. રાજસ્થાન થી પાલનપુર આવી રહેલી ટ્રકમાં 299 જેટલા બકરા કતલખાને લઇ જવાતા હતા. તા.09/06 /2022 ના મોડીરાત્રે પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને બાતમી મળી કે રાજસ્થાન થી પાલનપુર તરફ એક ટ્રકમાં બકરા ભરી કતલખાને લઈ જવાઈ રહ્યાં છે. જે બાદ જીવદયાપ્રેમીઓ દ્વારા બાતમીના આધારે પાલનપુર ખાતે…