અમીરગઢના જેથી પાસેથી કતલખાને જતી 15 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઇ:તમામ જીવોને ડીસા લવાયા
અમીરગઢ તાલુકાના જેથી ગામ પાસે આવેલ ગંગાસાગર પાસે જીવદયા પ્રેમીઓએ 15 જેટલી ભેંસો ભરેલ ટ્રક ઝડપી પાડી અમીરગઢ પોલીસ ને સોંપી અમીરગઢ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાન ની બોડરે અડીને આવેલો જિલ્લો છે.જેથી અનેક વાર રાજસ્થાનથી પશુઓને કતલખાને મોકલવા માટે મોટા પ્રમાણ માં હેરાફેરી કરવામાં આવે…






Recent Comments