SIP of Punya
પુણ્યની SIP
Join us in creating a better world for animals! Your monthly donation ensures a steady flow of support, providing food, shelter, and medical care for those animals
અબોલ પશુઓ માટે વધુ સારી દુનિયા બનાવવા અમારી સાથે જોડાઓ! તમારા માસિક દાનનો સતત પ્રવાહ સુનિશ્ચિત કરે છે કે પાંજરાપોલના દરેક અબોલ પશુઓને ખોરાક, આશ્રય અને તબીબી સંભાળ પૂરી પડી રહે.
Through this SIP Program you can monthly contribute ₹500/₹1000/₹2000/₹5000 as per your choice to Rajpur Deesa Panjrapole, this will ensure the regular flow of money to the Trust and it can sustain the deeds of saving these animals. So please join us in this deed & start your valuable contribution now.
આ SIP પ્રોગ્રામ દ્વારા તમે રાજપુર ડીસા પાંજરાપોળમાં તમારી પસંદગી મુજબ ₹500/₹1000/₹2000/₹5000નું માસિક યોગદાન આપી શકો છો, આનાથી ટ્રસ્ટને અનુદાનનો નિયમિત પ્રવાહ સુનિશ્ચિત થશે અને તે આ અબોલ પ્રાણીઓને બચાવવાના કાર્યો ઉત્તમ રીતે કરી શકશે. તો કૃપા કરીને આ કાર્યમાં અમારી સાથે જોડાઓ અને તમારું મૂલ્યવાન યોગદાન હવે શરૂ કરો.
Select One Plan From Below
નીચે માંથી એક યોજના પસંદ કરો
**Please note that all the subscription of SIP of Punya are valid for 24 month**
**કૃપા કરીને નોંધ કરો કે પુણ્યની SIP ના તમામ સબસ્ક્રિપ્શન 24 મહિના માટે માન્ય છે**
Incase of any queries/clarifications related to SIP of Punya please write to us on below details:
Email: rdpdeesa1993@gmail.com