11 અબોલજીવોને રાજસ્થાનથી કતલખાને જતાં ડીસા નજીક બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા

રાજસ્થાનથી ભરેલ ડીસા તરફ એક પિકઅપ ડાલામાં 11 જેટલા ભેશવંશ ગેરકાયદેસર કતલખાને લઈ જવાની બાતમી જીવદયા પ્રેમીઓને થતાં જીવદયા પ્રેમીઓ દ્વારા કંસારી ટોલનાકા પાસેથી જીપડાલા સહિત એક શખ્સની ઝડપી પોલીસ હવાલે કરાયો હતો બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે જેથી રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પશુઓની કતલખાને મોકલવાની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં…

READ MORE

40 પાડા કતલખાને જતાં બચાવી કાંટ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા

જીવદયા પ્રેમીએ પશુઓને કતલખાને જતા બચાવ્યા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામ પાસેથી એક ટ્રક માં પાડા ભરી ને કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીએ રોકાવી ટ્રક ચાલક વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પશુઓને કતલખાને જતા બચાવ્યા… ગુજરાત એ રાજસ્થાન ને અડીને આવેલું રાજય છે.જેમાં ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન ની સીમા આવેલો જિલ્લો…

READ MORE

૬૫૬ ઘેટા-બકરા કતલખાને જતા બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં આશ્રય અપાયો

પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસેથી કતલખાને જતી ઘેટા બકરા ભરેલી બે ટ્રકો ઝડપાઈ બનાસકાંઠા જીલ્લામાં તા.28/08/2021 શનિવારે ફરી એકવાર કતલખાને ઘેટાં બકરા ભરીને જઈ રહેલી બે ગેરકાયદેસર ટ્રકો ઝડપાઈ. જીવદયાપ્રેમીઓએ રાજસ્થાનથી ઘેટાં બકરા ભરીને અમદાવાદ રાણીપ કતલખાને જતી બે ટ્રકો ઝડપી ડીસાની કાંટમાં આવેલી રાજપુર ડીસા પાંજરાપોળને સોંપવામાં આવી છે. જ્યારે પાલનપુર તાલુકા પોલીસે ટ્રક ચાલકો…

READ MORE