છેલ્લા 10 દિવસમાં અલગ અલગ જગ્યાએથી કતલખાને જતાં 112 જીવો બચાવી રાજપુર ડીસા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા
જીવદયા કાર્યકર્તાઓ અને પોલીસ દ્વારા કતલખાને જતાં જીવોને બચાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં પાલનપુર પશ્વિમ પોલીસ,પાલનપુર તાલુકા પોલીસ,અમીરગઢ પોલીસ અને ડીસા તાલુકા પોલીસ સ્ટે.માં ગુનાઓ નોધાવી 112 જીવોને બચાવી આપણી સંસ્થામાં મુકવામાં આવ્યા છે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટે.ગુનાના કામે: તા.06/03/2023નાં રોજ 20 ભેશવંશ જીવ કતલખાને જતાં બચાવી આપણી સંસ્થામાં…


Recent Comments