
કતલખાને જતા બચાવેલા 500 ઘેટા-બકરાને રાજપુર ડીસા પાંજરાપોળને સોપાયા
તા.13/01/2023 બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા ઘેટા-બકરા ભરેલી બે ટ્રક ઝડપાઈ હતી. જેમાં બચાવેલા પશુઓને રખ રખાવ માટે રાજપુર ડીસા પાંજરાપોળ,કાંટને સોંપવામાં આવ્યા.
રાજસ્થાન થી અમદાવાદ તરફ પાલનપુર-અમદાવાદ હાઈવે એરોમા સર્કલ પાસેથી ગેરકાયદેસર રીતે ઘેટા-બકરા જીવ 507 કતલખાને લઈ જતા હોવાની બાતમીના આધારે જીવદયા પ્રેમી સંજય પ્રજાપતિ અને વિશાલ પંચાલ એરોમાં સર્કલ પાસે હતા. તે સમયે રાજસ્થાનના આબુરોડ તરફથી અમદાવાદ તરફ કતલખાને પશુઓ ભરેલી બે ટ્રકો જઈ રહી હોવાની માહિતી મળી હતી. તે દરમ્યાન .આબુરોડ તરફથી આવી રહેલી બે શંકાસ્પદ ટ્રકો રોકાવી તેમાં તલાસી લેતા ઘેટા બકરા ભરેલા હોવાનો જણાયું હતું. જેથી તેઓએ ઘેટા બકરા ભરેલી બંને ટ્રકો પોલીસ મથકે લઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ડીસાના મહિલા વકીલ અને જીવદયા પ્રેમી હીનાબેન ઠક્કર પણ તાત્કાલિક પાલનપુર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગત જાણી ગેરકાયદેસર રીતે ઘેટા બકરાને કતલખાને લઈ જતા ટ્રક ચાલક સાહેદખાન મલેક અને રમજાનખાન શેખ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાં ખીચોખીચ ભરેલા 7 ઘેટા બકરાના મોત થયા હતા. જ્યારે 500 જેટલા ઘેટા બકરાને બચાવી લેવાયા હતા અને બંને ટ્રક ચાલકોની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ બચાવેલા 500 જેટલા ઘેટા-બકરાઓને રખરખાવ માટે શ્રી રાજપુર ડીસા પાંજરાપોળને સોંપવામાં આવ્યા હતા.






zt9398net
Landed on zt9398net by chance, and ended up sticking around. The site has a nice variety of options, and I appreciate that they keep adding new content. Might be your next go to platform, give zt9398net a try!
bet188link
Bet188link, đường dẫn mới của 188bet hả? Mấy cái link này hay bị chặn lắm, phải có cái dự phòng thế này mới yên tâm được. Thanks for sharing bet188link.
pagcor
Word. Pagcor, it’s official! If they got that seal, it’s a good sign. Makes you feel a lil’ better about dropping your cash. Always good to see. Check it out. pagcor
sv66c
Sv66c, sounds kinda techy, which is cool. Could be a sign of a modern platform. Worth a peek to see what they’re offering. Might find your next favorite game there. sv66c
33win44
33win44, that’s a catchy name! Gives me those good luck vibes. The site design is nice, and the game selection is pretty good too. Give it a go, see if it’s your lucky number! 33win44